સમગ્ર ગુજરાતમાંથી ડિજિટલ શિક્ષણરથ અંતર્ગત જવાહર નવોદય અને NMMS પરીક્ષા આપનાર 1700 બાળકો જોડાયા છે.આ બાળકોને માર્ગદર્શન આપવા માટે વોટ્સેપ ગૃપ બનાવ્યું છે.
👉જેમાં જવાહર નવોદય ના *સોમવાર થી શુક્રવાર સાંજે 6-00 વાગ્યે
અને
👉 NMMSના સાંજે*6-45 વાગ્યે ઓનલાઇન ક્લાસ લેવામાં આવે છે
👉 શનિવાર અને રવિવાર રજા રહેશે.
👉વધુમાં વધુ બાળકોને લાભ મળે તે માટે બાળકો સુધી લીંક પહોંચાડવા વિનંતી.
👉 ગૃપ માં જોડાવા આ લીંક પર ક્લિક કરો.👇
જવાહર નવોદય વિદ્યાલય માટે
https://chat.whatsapp.com/COfGnzhQf7D5FAITQJvJr9
👉 NMMS માટે
https://chat.whatsapp.com/JS1Wg4aVX5v2fdD9Od76jq
👉જો શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપવા ઇચ્છતા હોય તો મને 9726952689 પર મેસેજ કરશો.
👉ખાસ વિનંતી🙏 બિનજરૂરી કોઈએ ગૃપ માં જોડાવું નહીં