ડિજિટલ શિક્ષણરથ અંતર્ગત જવાહર નવોદય અને NMMS પરીક્ષા આપનાર બાળકોને માર્ગદર્શન આપવા માટે વોટ્સેપ ગૃપ બનાવ્યું છે. જેમાં બાળકો એ જોડાવા આ લીંક પર ક્લિક કરો.👇
જવાહર નવોદય વિદ્યાલય માટે
https://chat.whatsapp.com/COfGnzhQf7D5FAITQJvJr
જવાહર નવોદય નાક્લાસ *સોમવાર થી શુક્રવાર સાંજે 6-00 વાગ્યે
અને NMMSના સાંજે*6-45 વાગ્યે ઓનલાઇન ક્લાસ લેવામાં આવે છે શનિવાર અને રવિવાર રજા રહેશે.
👉 NMMS માટે
https://chat.whatsapp.com/JS1Wg4aVX5v2fdD9Od76jq
જો શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપવા ઇચ્છતા હોય તો મને 9726952689 પર મેસેજ કરશો.
તો બાળકો સુધી લીંક પહોંચવા વિનંતી.
🙏 બિનજરૂરી કોઈએ ગૃપ માં જોડાવું નહીં
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો