સોમવાર, 28 ડિસેમ્બર, 2020

જવાહર નવોદય પરીક્ષા માર્ગદર્શન

સમગ્ર ગુજરાતમાંથી ડિજિટલ શિક્ષણરથ અંતર્ગત જવાહર નવોદય અને NMMS પરીક્ષા આપનાર 1700 બાળકો જોડાયા છે.આ બાળકોને માર્ગદર્શન આપવા માટે વોટ્સેપ ગૃપ બનાવ્યું છે.

 👉જેમાં  જવાહર નવોદય ના *સોમવાર થી શુક્રવાર સાંજે 6-00 વાગ્યે 

અને

👉 NMMSના  સાંજે*6-45 વાગ્યે ઓનલાઇન ક્લાસ લેવામાં આવે છે 

👉 શનિવાર અને રવિવાર રજા રહેશે.  

👉વધુમાં વધુ બાળકોને લાભ મળે તે માટે બાળકો સુધી લીંક પહોંચાડવા વિનંતી.

👉 ગૃપ માં જોડાવા આ લીંક પર ક્લિક કરો.👇 

જવાહર નવોદય વિદ્યાલય માટે 

https://chat.whatsapp.com/COfGnzhQf7D5FAITQJvJr9



👉 NMMS માટે

https://chat.whatsapp.com/JS1Wg4aVX5v2fdD9Od76jq


👉જો શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપવા ઇચ્છતા હોય તો મને 9726952689 પર મેસેજ કરશો.



👉ખાસ વિનંતી🙏 બિનજરૂરી કોઈએ ગૃપ માં જોડાવું નહીં

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો